Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બારએસો.ની ચુંટણીમાં કારોબારીની અનામત જગ્યા ઉપર અલકાબેન પંડયાની ઉમેદવારી

રાજકોટ તા.૯: આગામી તારીખ- ૨૧-૧૨-૨૦૧૯ના રોજ રાજકોટ બાર એશોસીએશનના હોદેદારોની ચુટણીનુ મતદાન થનાર છે ત્યારે આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે હાલના રાજકોટ બાર એશોસીએશનના મહીલા અનામત કારોબારીના ઉમેદવાર માટે અલકાબેન પંડ્યાએ પોતાની ઉમેદવારી મહીલા અનામત કારોબારી પદ માટે નોધાવી છે.

આ સમયે તેમની સાથે એડવોકેટ શ્રી જયંતભાઇ ગાગાણી (રાજકોટ શહેર કોગ્રેસ લીગલ સેલ ચેરમેન), અશોકસિંહ વાઘેલા (રાજકોટ જીલ્લા કોગ્રેસ લીગલ સેલ ચેરમેન), બકુલભાઇ રાજાણી પ્રમુખશ્રી રાજકોટ બાર એશોસીએશન, જાડેજા સિધ્ધરાજસિંહ કે.ઉપ પ્રમુખશ્રી, રાજકોટ બાર એશોસીએશનના સેકેટરી ડો.જીજ્ઞેશભાઇ જોષી રાજકોટ બારના કારોબારી સભ્ય શ્રી સંજય પંડ્યા, નીશાતભાઇ જોષી, મનીષ આચાર્ય, રાજેશ ચાવડા સાથે, જશવતસિંહ ભટી (ગુજરાત પદેશ કંોંગ્રેસ અગ્રણી) ઇન્દુભા રાઓલ, ઇન્દુભા જાલા રાજકોટ બારની ચુટણીના ઉપ પ્રમુખના ઉમેદવાર નાનાલાલા માકડીયા, ચીત્રાગ વ્યાસ, વાક ધનુ, રાજેશભાઇ પરમાર, ચન્દ્રસિંહ તલાટીયા, દેવહીતકા, ગૌતમ દવે રાજકોટ બારની ચંુટણીના કારોબારીના ઉમેદવાર, સંજયભાઇ જોષી રાજકોટ બારની ચુંટણીના ટ્રેઝરરના ઉમેદવાર, રવિભાઇ ધ્રુવ, હિમતભાઇ લાબડીયા, નિરવભાઇ પડયા રાજકોટ બારની ચુટણીના લાયબેરી સેકેટરીના ઉમેદવાર, જનકભાઇ પડયા, શૈલેષ સુચક રાજકોટ બારની ચુંટણીના કારોબારીના ઉમેદવાર, પશાત દેવીહીતકા, જયેશ બુચ રાજકોટ બારની ચુંટણીના ટ્રેઝરરના ઉમેદવાર, સાગર હાપાણી, કમલભાઇ કવૈયા, અસલમ સહેદાણી, રાજકોટના ભુતપૂર્વ જીલ્લા સરકારી વકીલશ્રી નરેન્દ્રભાઇ બુસા, વિકમ જોષી, પકાશ ચાવડા, કનકસિંહ ચૌહાણ, ડી.બી.બગડા રાજકોટ બારની ચુટણીના ટ્રેઝરરના ઉમેદવાર, કે.બી.વાલવા રાજકોટ બારની ચુંટણીના કારોબારીના ઉમેદવાર, જે.કે.ગોસાઇ, કે.બી.ચાવડા, એલ.વાય.પરાસરા, જાહીદભાઇ હીગરોજા, કોમલબેન રાવલ, ભાવીનભાઇ વ્યાસ, પ્રફુલ્લભાઇ ચદારાણા ધર્મેશભાઇ ચોકસી, મુનીરભાઇ ખોખર, હરેશભાઇ ભટ, અજયભાઇ ચાપાનેરી, ચૌહાણ આશીફ, રાજેન્દ્રસિંહ ગોહીલ, સોહીન મોર, રાજેશ પરમાર, બાલાભાઇ સેફાત્રા, જીતેન્દ્રસિંહ પરમાર, રાવલ જીતેન્દ્ર, અસોક ડાંગર, મયંકભાઇ પંડયા, સાગરભાઇ હપાણી,રાણાભાઇ સોલંકી, અલ્પાબેન મોદી, રશ્મીબેન જોષી, હર્ષાબેન મકવાણા, દીવ્યાબેન ઓઝા, નવનીત જીતીય, ભારતીબેન વ્યાસ, કોમલબેન રાવલ, કિશોરસિંહ વાઢેર, પ્રહલાદસિંહ ઝાલા, હીરેન શેઠ, કેતન ભટી, રાજેશભાઇ પરમાર, લખન જીતીયા, વગેરે ઉપસ્થીત રહ્યા હતા.

(3:34 pm IST)