Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપ નવાજૂની કરવાના મૂડમાં..

રાજકોટ શહેરની ત્રણ અને ગ્રામ્ય મળી ચારે ચાર બેઠકો ઉપર ભાજપ કાંઈક અવનવું કરી રહ્યાનું ટોચના વર્તુળો તરફથી નિર્દેશો મળી રહ્યા છે. ગમે તે ઘડીએ નામો જાહેર થવાની સંભાવના છે. પરંતુ રાત્રે ૧૦.૩૦ સુધી કોઈ યાદી જાહેર થઈ નથી.

(10:56 pm IST)