Gujarati News

Gujarati News

News of Saturday, 5th November 2022

રાજકોટના ઉપલેટામાં મોડી રાત્રે ભંગારના ગોડાઉનમાં રહેલ પૂઠ્ઠા અને પ્લાસ્ટિકમાં લાગી હતી આગ, આગની ઘટના અંગે જાણ થતા ઉપલેટા ફાયર ટીમ દોડી આવી હતી, આગ વિકરાળ હોવાને લઈને ધોરાજી ફાયર ટીમની પણ મદદ લેવાઈ, બે કલાક બાદ આગ પર કાબુ મેળવાયો, લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ બળીને ખાખ.

વાંદરા સાથે 'વાંદરાવેડા' કરતો માનવ આમાં ખરેખર 'વાંદરો' કોને કહેવો? આ વિડીયો છે જુનાગઢ લીલી પરિક્રમાનો જે પરિક્રમામાં લોકો પુણ્યનું ભાથું બાંધવા જાય છે, અને આ ભાઈ?

કોંગ્રેસના કુતિયાણા બેઠકના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરા સાયકલ પર કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર

મેમનગરના હેલમેટ ચારરસ્તા પાસેથી થોડા દિવસ પહેલાં રાત્રિ દરમિયાન સ્પોર્ટ્સ બાઈક લઈને સ્ટંટ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્ટંટ કરનાર બંન્ને યુવકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ