Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

અમીન માર્ગ પર ફુટપાથ પાસે બીજી ફુટપાથ

મ્‍યુનિ. કમિશનરને કોર્પોરેટર જયમીન ઠાકરની ફરિયાદ : તપાસ શરૂ

રાજકોટ : શહેરના અમીન માર્ગ પર હાઉસીંગ બોર્ડ વિસ્‍તારમાં આવેલ રસ્‍તાની એક બાજુની ફુટપાથ પાસે બીજી ફુટપાથ બનાવવામાં આવતા જેના કારણે ટ્રાફિક સમસ્‍યા  સર્જાઇ રહી છે. આ અંગેની ફરિયાદ વિસ્‍તારવાસીઓએ કરતા કોર્પોરેટર જયમીન ઠાકર સ્‍થળ પર રૂબરૂ દોડી ગયા હતા અને ે મ્‍યુનિ. કમિશનરને ફરિયાદ કરી હતી. તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

(4:41 pm IST)