Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

દુબઇમાં મયુર શાહનું સન્‍માન

રાજકોટઃ જૈન સમાજ અને ભાજપ અગ્રણી જૈન વિઝન પરિવારના કોર કમિટી મેમ્‍બર પંચનાથ હોસ્‍પીટલના સેક્રેટરી મયુરભાઇ શાહનું દુબઇ ખાતે  ડિવાઇન એન્‍ટરટેઇનમેન્‍ટના ડો.વ્‍યાપ્તિ જોશી અને  પ્રશાંત જોશી દ્વારા  ખાસ વિશિષ્‍ટ મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવેલ હતું. સીમાડા વટાવીવિદેશની ધરતી ઉપર મયુરભાઇ શાહ મો. ૯૩૭૪૧૦૦૦૭૫ ની સેવાની નોંધ લેવામાં આવેલ હતી, અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:45 pm IST)