Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

મોહમ્‍મદ માંકડની વિદાય

ગુજરાત સાહિત્‍ય અકાદમીના સ્‍થાપક અધ્‍યક્ષ મોહમ્‍મદ માંકડે દુનિયામાંથી વિદાય લઇ લીધી છે. રાજકોટના ફોટોસંગ્રાહક અશોક દવેએ તેમની સાથે ખેંચાવેલ યાદગાર તસ્‍વીર નજરે પડે છે. બાજુમાં અનીસ માંકડ પણ નજરે પડે છે.

(3:34 pm IST)