Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કલેકટર તંત્ર દ્વારા ધડાધડ વાહનો રીકવીઝીટજનરલ ૬ ઓબર્ઝવર ૧૩મીએ આવશેઃ ૬ અદ્યતનગાડીઓ ફાળવાઇઃ ૧૩મીએ સ્‍ટાફની તાલીમ-રેન્‍ડેમાઇઝેશન

રાજકોટ કલેકટર તંત્ર દ્વારા નિગમ-બોર્ડ-ડેરી-સહકારી બેન્‍કો-સંઘ-મંડળીઓ તથા અન્‍ય સરકારી કચેરીઓના વાહનો-ગાડીઓ ધડાધડ રીકવીઝીટ કરાઇ રહી છેઃ બે ડઝન જીપ-કાર કબજે લેવાયાઃ ૧૩મીએ ચૂંટણી પંચે નીમેલા ૬ ઓબર્ઝવર રાજકોટ આવશેઃ તેમના માટે અદ્યતન ૬ ગાડીઓ ફાળવાઇઃ ૧૩મીએ સ્‍ટાફનું બીજુ રેન્‍ડેમાઇઝેશન અને ફર્સ્‍ટ તાલીમઃ ઓર્ડરો ઇસ્‍યુ કરાયાઃ સાંજે કલેકટરે તમામ નોડલને બોલાવ્‍યા...

(3:33 pm IST)