Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

તાલુકા પોલીસ મથક કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરતાં પોલીસ ઇન્સ્પેકટર વી.એસ. વણઝારા

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા સહિતની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે તાલુકા પોલીસ મથક ખાતે પી.આઇ. વી.એસ. વણઝારા અને ટીમે વૃક્ષારોપણ કર્યુ હતું જે તસ્વીરમાં જોઇ શકાય છે.

(4:22 pm IST)
  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • અમદાવાદમાં કાલથી હળવા વરસાદની આગાહી: અમદાવાદવાસીઓ પણ અસહય બફારા ઉકળાટથી ત્રસ્ત છેઃ ત્યારે તેઓ માટે થોડા રાહતના સમાચાર છેઃ આવતીકાલથી અમદાવાદમાં હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે access_time 11:27 am IST