Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

શાપરમાં રોડ ક્રોસ કરતા સાયકલ ચાલક ગાડીની હડફેટે ;108 ઘટના સ્થળે પહોંચી

રાજકોટ ;શાપરમાં રોડ ક્રોસ કરતી વેળાએ સાયકલ ચાલાક ગાડીની અડફેટે આવી જતા સર્જાયેલ અકસ્માતની જાણ થતા 108 ઘટના સ્થળે પહોંચી હતી

(9:47 pm IST)