Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

મારામારીના ગુનામાં ફરાર વિનોદ પકડાયો

રાજકોટ તા. ૮ :.. શહેરના અલગ - અલગ વિસ્‍તારમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશ્નરે સૂચના આપતા ક્રાઇમ બ્રાંચની ટીમે આજી ડેમ પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં સાડા ચાર વર્ષથી ફરાર વિનોદ દિનેશભાઇ પરમાર (ઉ.ર૬) (રહે. માંડાડુંગર ઢોળા ઉપર)ને પકડી લીધો હતો.

(4:12 pm IST)