Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

રાજકોટ રેલ્‍વે સ્‍ટેશનેથી ગૂમ થનાર યુવાનને રેલ્‍વે પોલીસે શોધી કાઢયો

રાજકોટ તા. ૮: અમદાવાદ રાજપુર ગોમતીપુરમાં રહેતાં બાબુભાઇ કાળુભાઇ ચાવડા (ઉ.૩૪) તા. ૨૯/૧૦ના રાતે રાજકોટ રેલ્‍વે સ્‍ટેશનેથી ગૂમ થતાં તેણીના માતા પાર્વતીબેન ચાવડાએ રેલ્‍વે પોલીસને જાણ કરતાં એએસઆઇ હરવિજયસિંહ, વાલજીભાઇ, કાંતિભાઇ, કોન્‍સ. વિષ્‍ણુભાઇ સહિતે ટીમ બનાવી તપાસ કરી ગૂમ થનારને મોરબી રોડ વેલનાથપરા પાસેથી શોધી તેના માતાને સોંપતાં તેમણે પોલીસનો આભાર માન્‍યો હતો.

(3:49 pm IST)