Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

આટકોટમાં જંગવડ પોલીસ દ્વારા ફલેગ માર્ચ

આટકોટ : આટકોટ પોલીસ દ્વારા જંગવડ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ સી આર એફ દ્વારા આટકોટ પીએસઆઈ જે એચ સીસોદીયા પોલીસ સ્ટાફ દ્વારા જંગવડ ગામે જાહેર માર્ગો પર ફ્લેગ માર્ચ કરી હતી. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(12:31 pm IST)