Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ગોંડલમાં વરલીનો જુગાર રમાડતાઇરફાન અને હસન પકડાયા

રાજકોટ તા. ૮: ગોંડલમાં વરલીનો જુગાર રમાડતા બે શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.

ગોંડલ માંડવી ચોકમાં મેલડી માંના મંદિરની બાજાુમાં જાહેરમાં વરલીના આંકડા લેતા ઇરફાન ઉર્ફે રજાકભાઇ મેમણ રે. મોટી બજાર પારેખ શેરી ગોંડલ તથા હસન અબ્‍બાસભાઇ ખીરાણી રે. મોટી બજાર પાંજરાપોળ પાસે મતવાના ઢોરેને રોકડા રૂા. ૬પ૪૦ બે મોબાઇલ તથા વરલીના સાહિત્‍ય સાથે હેડ કો. વાઘાભાઇ આલએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(4:17 pm IST)