Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

પેટ્રોલ-ડીઝલ-ગેસ બાદ હવે કેરોસીનમાં ભાવ વધારો ઝીંકતી સરકારઃ લીટરે રૂ.૧૦નો વધારો

રાજકોટ, તા., ૮: કેરોસીનના કંડલા અફેએસટી કંડલા ડેપો જિ. કચ્છના ડીસ્પેચીંગ કેન્દ્રથી ભાવમાં ફેરફાર થવાથી સરકારના  મુજબ હવે તા.૧-૭-ર૦ર૦ મુજબ કેરોસીન (ઘરગથ્થુ)ના ભાવ આ મુજબ ફાઇનલ કરાયા છે. ૧ લીટરે રૂ. ૧૦નો વધારો ઝીંકી દેવાયો છે. તાલુકા વાઇઝ ભાવો આ મુજબ છે.

ક્રમ

તાલુકાનુ નામ

૧ લીટર છુટક વેચાણ ભાવ રૂ.  પૈસા

રાજકોટ શહેર

ર૬.૧પ

રાજકોટ તાલુકા

૨૬.૧૫

ગોંડલ

૨૬.૪૫

જેતપુર

૨૬.૬૭ઙ્ગ

ધોરાજી

૨૬.૮૧

ઉપલેટા

૨૭.૦૧

જામકંડોરણા

ર૬.૬૯

જસદણ

ર૬.પ૮

વીંછીયા

ર૬.૭૩

૧૦

લોધીકા

૨૬.૩૬

૧૧

કોટડા સાંગાણી

૨૬.૩૭

૧૨

પડધરી

૨૬.૩૩

(3:54 pm IST)