Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ખોટકો

વરસાદી મોસમમાં ગમે તેના વાહનો ગમે ત્યારે ખોટકાઇ જતાં હોય છે. આજના યુગમાં અમુક માણસો પણ એવા થઇ ગયા છે, નાની નાની વાતે ખોટકાઇ જવાનો એમનો સ્વભાવ થઇ ગયો છે. વાહનનો ખોટકો તો મિકેનીક દુર કરી દેતા હોય છે પણ માનવમનનો ખોટકો જલ્દી રિપેર થઇ શકતો નથી. ચોૈધરી હાઈસ્કૂલ ચોકમાં પોલીસની પીસીઆર વેન ખોટકાઇ જતાં પોલીસની જ બીજી ગાડીથી ટોઇંગ કરી ખોટકો દૂર કરવા માટે લઇ જવામાં આવી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:46 pm IST)