Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રાજકોટ-મોરબી હાઇવે પર ઘડિયાળ અને ફ્રેમના કારખાનામાં આગ ભભૂકી

 

મોરબી રાજકોટ હાઈવે પર અજંતા ફેક્ટરી સામે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ પાછળ સ્થિત એક્સેટ નામના કારખાનામાં આગ લાગી હતી પ્લાસ્ટિક કલોક અને ફ્રેમ બનાવતા કારખાનાના કલર શોપ વિભાગમાં સવારે આગ લાગતા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગના બી ડી જાડેજા, વિનયભાઈ ભટ્ટ, વસીમ મેમણ અને વિજય પંડ્યા સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

(12:19 am IST)