Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજકોટની મુંબઇ-દિલ્હી માટે હજુ માત્ર એર ઇન્ડીયાની વીકમાં ૪ દિવસ ફલાઇટ ઇન્ડીગો-૩૦ જુન તો સ્પાઇલ જેટ-૧પ જુન સુધી બંધ દેખાડે છેઃ લોકોમાં ભારે નિરાશા...

રાજકોટ-ગુજરાતમાં કોરોનાના ૭૦ થી ૮૦ ટકા કેસો ઘટયા પરંતુ અન્ય રાજયોમાં કોરોનાનો ફુંફાડો ચાલુ હોય રાજકોટથી મુંબઇ-બેંગલોર-હૈદ્રાબાદ-દિલ્હીની ફલાઇટો ઉડવા સામે ભારે પ્રશ્નાર્થ સજાર્યો છેઃ હાલ એર ઇન્ડીયાની વીકમાં બોમ્બે-દિલ્હીની માત્ર ૪ દિવસ ફલાઇટ રાજકોટથી ચાલુ છે તેમાં પણ ૬૦ થી ૭૦ મુસાફરો માંડ હોય છેઃ જયારે ખાનગી ઇન્ડિગો એર લાઇન્સ-૩૦ જુન તો સ્પાઇસ જેટ-૧પ જુન સુધી બંધ દેખાડે છેઃ લોકોમાં ભારે નિરાશા છવાઇ છે

(5:26 pm IST)