Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ખોડલધામના પૂર્વ પ્રમુખ અને રાજકોટ બિલ્ડર એસો. પ્રમુખ પરેશ ગજેરા કોરોનાગ્રસ્ત

રાજકોટ : ખોડલધામના પૂર્વ પ્રમુખ અને રાજકોટ બિલ્ડર એસો. પ્રમુખ પરેશ ગજેરા કોરોનાગ્રસ્ત થયા છે રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા બીજી વખત સંક્રમીત થયા છે. આ પુર્વે ગત ડિસેમ્બર 2020માં પણ સંક્રમીત થયા હતા

 

(9:52 pm IST)