Gujarati News

Gujarati News

કોરોના વિસ્ફોટક બન્યો : અમદાવાદમાં વિસ્ફોટક 1862 કેસ સહીત રાજ્યમાં વિક્રમી 4213 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 860 દર્દીઓ સાજા થયા :તાપીમાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.127 થયો :કુલ 8.20.383 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 5.01.409 લોકોનું રસીકરણ કરાયું: અમદાવાદમાં 1862 કેસ,સુરતમાં 1193 કેસ, રાજકોટમાં 224 કેસ, વડોદરામાં 116 કેસ, આણંદમાં 112 કેસ, ગાંધીનગરમાં 91 કેસ, કચ્છમાં 77 કેસ. ખેડામાં 66 કેસ,વલસાડમાં 58 કેસ, નવસારીમાં 46 કેસ, ભરૂચમાં 43 કેસ, ભાવનગરમાં 40 કેસ, જામનગરમાં 33 કેસ, જૂનાગઢમાં 32 કેસ, સાબરકાંઠામાં 23 કેસ, મહેસાણામાં 22 કેસ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને પંચમહાલમાં 18-18 કેસ, સુરેન્દ્રનગરમાં 17 કેસ, અમરેલીમાં 16 કેસ, દાહોદ અને ગીર સોમનાથમાં 15-15 કેસ, તાપીમાં 14 કેસ, બનાસકાંઠામાં 12 કેસ, અરવલ્લીમાં 11 કેસ, મહીસાગરમાં 7 કેસ, નર્મદામાં 6 કેસ, પોરબંદરમાં 5 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ નોંધાયા :હાલમાં 14346 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો access_time 8:02 pm IST

શીખવાની પ્રવૃતિ ક્લાસરૂમ પૂરતી સિમિત નથી, તે સતત ચાલતી પ્રક્રિયા : ડો સુનિતી સનવાલ, વડા,પ્રારંભિક શિક્ષણ, NCERT : શિક્ષકો શિક્ષણનીતિના મુખ્ય આધારસ્તંભ : સુનિતા આહુજા, એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ, યુનિસેફ : બાળકોને પુસ્તકો આપો અને તે જાતે શીખે તેવો પ્રયાસ કરો : શક્તિબ્રાતા સેન, પ્રોગ્રામ ડિરેક્ટર, રુમ ટુ રીડ ઈન્ડીયા : શિક્ષણ અને શિક્ષણનીતિ જેટલું જ મહત્વ શીખવાની પ્રક્રિયાનું છે : શુભમ સિન્હા, લીડ એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ, ગ્લોબલ પ્રેક્ટિસ, વર્લ્ડ બેંક: અમદાવાદની સાયન્સ સીટી ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશનન્સના બીજા દિવસે ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યૂમેરસી વિષય પરનુ સેશન access_time 5:02 pm IST