Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

હોસ્પીટલ ચોકની આ ટ્રાફીક સમસ્યા ભુતકાળ બનશે

આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે હોસ્પીટલ ચોકમાં ટ્રાયેન્ગ્યુલર બ્રીજનું ખાતમુહુર્ત થનાર છે. ૮૩ કરોડના ખર્ચે બનનાર આ બ્રીજના નિર્માણ બાદ તસ્વીરમાં દર્શાતી ટ્રાફીક સમસ્યા ભુતકાળ બનશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:48 pm IST)