Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોના કેસ શુન્ય

શહેરમાં કુલ કેસનો આંક ૪૨,૮૧૨ થયોઃ  આજ દિન સુધીમાં ૪૨,૩૪૪ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા  થયોઃ  હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ

(4:29 pm IST)