Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

અક્ષત કુનાલભાઇ દેસાઇની અઠ્ઠમ તપ આરાધનાઃ પારણા

રાજકોટ તા. ૬: શહેરના ૧૯પ વર્ષ પ્રાચીન તીર્થ દાદાવાડી સંઘના પ્રમુખ જીતુભાઇ (મો. ૯૪ર૭ર ૧૪૭૧૦) તથા કાનનબેનના પૌત્ર તથા કુનાલભાઇ અને જલ્પાબેન પુત્ર ચિ. અક્ષતે નાની વયમાં અઠ્ઠમ તપની ઉગ્ર આરાધના કરેલ. આજે અક્ષતને અભીગૃહ મુજબ નાનાભાઇ કવીશે પારણા કરાવેલ. દેસાઇ પરિવારે તપની અનુમોદના કરેલ.

(3:37 pm IST)