Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

અરજણભાઈ મકવાણા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા યોજાયો રકતદાન કેમ્પ

રાજકોટઃ પ્રથમ શ્રધ્ધાજંલી નિમિતે અરજણભાઈ મકવાણા જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પ ડો.આંબેડકર હોલ, જીલ્લા ગાર્ડન ચોક ખાતે યોજાએલ. આ તકે દિપકભાઈ મકવાણા (ડીરેકટર આર.એન.એસ.બી), ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગુ.પ્ર.ભાજપ આગેવાન નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કશ્યપભાઈ શુકલા, અમરસિંહ મકવાણા, રાજુભાઈ અઘેરા, અનિલભાઈ મકવાણાએ શુભેચ્છા પાઠવી હતી. કેમ્પને સફળ બનાવવા દિપક ગેસ સર્વિસ, જયમીન  ઈન્ડેન, મકવાણા એસોસીએટસ, મહેશભાઈ મકવાણા, દિપકભાઈ મકવાણા, જયમીન મકવાણા જહેમત ઉઠાવી હતી. ઈન્ડયન ઓઈલ કોર્પોરેશન લી.- સચિન ખુરાના, ડીવીઝનલ એલ.પી.જી.સેલ્સ હેડ અક્ષય ઘરડે, આસી. મેનેજર- એલ.પી.જી.સેલ્સ- રાજકોટએ  હાજરી આપી સરકારી ગાઈડલાઈન અનુસાર કાર્યક્રમ યોજાયાનું દિપકભાઈ મકવાણાએ યાદીમાં જણાવ્યું છે.(૩૦.૧૩)

રાજકોટઃ પ્રથમ શ્રધ્ધાજંલી નિમિતે અરજણભાઈ મકવાણા જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પ ડો.આંબેડકર હોલ, જીલ્લા ગાર્ડન ચોક ખાતે યોજાએલ. આ તકે દિપકભાઈ મકવાણા (ડીરેકટર આર.એન.એસ.બી), ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગુ.પ્ર.ભાજપ આગેવાન નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કશ્યપભાઈ શુકલા, અમરસિંહ મકવાણા, રાજુભાઈ અઘેરા, અનિલભાઈ મકવાણાએ શુભેચ્છા પાઠવી હતી. કેમ્પને સફળ બનાવવા દિપક ગેસ સર્વિસ, જયમીન  ઈન્ડેન, મકવાણા એસોસીએટસ, મહેશભાઈ મકવાણા, દિપકભાઈ મકવાણા, જયમીન મકવાણા જહેમત ઉઠાવી હતી. ઈન્ડયન ઓઈલ કોર્પોરેશન લી.- સચિન ખુરાના, ડીવીઝનલ એલ.પી.જી.સેલ્સ હેડ અક્ષય ઘરડે, આસી. મેનેજર- એલ.પી.જી.સેલ્સ- રાજકોટએ  હાજરી આપી સરકારી ગાઈડલાઈન અનુસાર કાર્યક્રમ યોજાયાનું દિપકભાઈ મકવાણાએ યાદીમાં જણાવ્યું છે

(3:27 pm IST)