Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કોંગી કોર્પોરેટર દ્વારા નવરાત્રી પર્વ નીમીતે બાળકોને નાસ્તાનું વિતરણ

રાજકોટ : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નં. ૦૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા નવરાત્રી નીમીતે આંગણવાડીના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું

(3:41 pm IST)