Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગરમીની ઐસી તૈસી... ટ્રાયસીકલની મજા તો માણવી જ પડે ક્‍લિક

કહાની તસ્‍વીર - અહેવાલ અશોક બગથરીયા

રાજકોટના મુખ્‍ય માર્ગો બપોર પડતાની સાથે જ સુમસામ બની જાય છે. ગરમીનો પ્રકોપ ઘટવાનું નામ નથી લેતો. આ દિવસોમાં પણ આ બાળક પોતાની માતા સાથે ગરમીની ઐસી તૈસી કરીને પણ ત્રણ પૈડાવાળી સાયકલની સવારી કરવા નીકળી પડયું હતું.

(3:53 pm IST)