Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાજકોટ પોલીસ એક્શન માં ડીસીપી ઝોન 01, એસીપી ,પીઆઇ સહિત નો કાફલો ફૂટ પેટ્રોલીંગ પર ..ડબ્બલ સવારી વાહન ચાલકોને રોકી યોગ્ય કારણ ન હોઈ તો બાઇક ડિટેઇન ની કાર્યવાહી શરૂ

રાજકોટ : રાજકોટ પોલીસ એક્શન માં,   ડીસીપી ઝોન 01, એસીપી ,પીઆઇ સહિત નો કાફલો ફૂટ પેટ્રોલીંગ પર, ડબ્બલ સવારી વાહન ચાલકોને રોકી યોગ્ય કારણ ન હોઈ તો બાઇક ડિટેઇન ની કાર્યવાહી શરૂ ..સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુ થી ડબલ સવારી બાઇક ડિટેઇન કરવામાં આવ્યા.. રામનાથપરા વિસ્તારમાં સઘન ચેકીંગ ....ડ્રોન કેમેરો સાથે રાખીને ડીસીપી સહિતના કાફલા એ શેરી મહોલ્લામાં ઓટલા પરિષદ પર રેડ કરી ..શેરીઓમાં ટોળા વળી ને બેઠેલા લોકોમાં નાસભાગ

(1:24 pm IST)