Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

રાજકોટ શહેરમાં રસીકરણ વેગવાન :સાંજ સુધીમાં 13136 તરુણોને વેક્સીન અપાઈ :આજ સુધીના કુલ 45878 બાળકોને રસી અપાઈ.

class="ii gt" id=":7kn">
 
રાજકોટ :શહેરમાં આજે તા. 05/01/2022ના રોજ સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 15 -18 વર્ષના કુલ 13138 બાળકો સહિત તા. 03/01/2022થી આજ સુધીના કુલ 45878 બાળકોને રસી અપાઈ છે .
 
(8:12 pm IST)