Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

આઇશ્રી સોનલ મા ની ૯૮મી જન્મજયંતિ

રાજકોટઃ અહિંના કોઠારીયા રોડ, વિનોદનગર સોસાયટીમાં આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે સતત ૧૧માં વર્ષે આઇશ્રી સોનલમાંની ૯૮મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી ભગવતભાઇ ગઢવી, નરેશભાઇ ગઢવી, રાજવીરભાઇ ગઢવી તથા પ્રેમભાઇ, ધર્મભાઇ, દક્ષભાઇના માર્ગદર્શન હેઠળ માં ના ગરબા અને ભેડીયા આરતી મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા.

(2:48 pm IST)