Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

એઈમ્સને આવકારતું સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ

રાજકોટ : સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના રાજકોટ શાખાના પ્રમુખ રાજેશભાઈ ગોંડલીયા તથા અગ્રણીઓશ્રી મહેશભાઈ મહેતા, બળવંતભાઈ ચૌહાણ, હિંમતભાઈ લાબડીયા અને કિશોરભાઈ સગપરીયાની યાદી મુજબ રાજકોટને એઈમ્સ મળતા આવકારીએ છીએ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનેલ હતો.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:02 pm IST)