Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ચેમ્બરના ચૂંટણી જંગમાં ઝંપલાવતા સમીર શાહ

રાજકોટઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં નવો વળાંક આવે તેવી શકયતા છેઃ પૂર્વ પ્રમુખ અને સોમાના પ્રમુખ સમીર શાહે પણ ચેમ્બરની ચૂંટણીમાં ઝંપલાવ્યુ હોવાનું જાણવા મળે છેઃ તેમણે પણ કારોબારી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હોવાનુ જાણવા મળે છેઃ અત્રે એ નોંધનીય છે કે, ચેમ્બરની ચૂંટણી માટે અત્યાર સુધીમાં ૮૪ ફોર્મ ભરવામાં આવ્યા છે અને હાલ ફોર્મની ચકાસણીનું કામ ચાલુ છેઃ ૮મી સુધીમાં ફોર્મ પરત ખેંચવાના છે અને તે પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશેઃ ચેમ્બરની ચૂંટણીમાં સમીર શાહે ઉમેદવારી નોંધાવતા અનેકને આશ્ચર્ય થયુ હોવાનું પણ જાણવા મળે છે

(4:15 pm IST)