Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સાવિત્રીબાઇ ફુલેને વેસ્ટર્ન રેલ્વે મંડળ દ્વારા ભાવવંદના

 પ્રથમ મહિલા શિક્ષકનું માન મેળવી જનાર સાવિત્રીબાઇ ફુલેની ૧૮૭ મી જન્મ જયંતિ નિમિતે વેસ્ટર્ન રેલ્વે રાજકોટ મંડળ દ્વારા ભાવવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. ઓબીસી એસો. અને એસ.સી.એસ.ટી. એસો.ના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં હિન્દી ઓફીસર શ્રીમતી સુનિતા અહીર, ઓબીસી મંડલ અધ્યક્ષ રાજેશ વાઘેલા, મંડલ સચિવ શ્રી નૌરંગીલા, મંડલ વર્કીંગ પ્રેસીડેન્ટ રાકેશસિંહ યાદવ, દિલીપભાઇ, સંદીપભાઇ, એસ.સી. એસ.ટી. એસો.ના અધ્યક્ષ કે. એલ. વાઘેલા, એસ.સી.એસ.ટી. સચિવ સરગરાજી તેમજ કર્મચારીગણે ઉપસ્થિત રહી ભાવાંજલી અર્પી હતી. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:18 pm IST)
  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST