Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ટેલીકોમ કર્મચારીઓના દેખાવો...

રાજકોટ : ઓગષ્ટ માસનો પગાર નહિ થતા આજે રાજકોટ સહિત દેશભરમાં લંચ અવર્સ દરમિયાન ટેલીકોમ કર્મચારીઓએ દેખાવો યોજી સરકાર ઉપર પસ્તાળ પાડી હતી, ઉગ્ર સુત્રોચ્ચાર કરી કચેરીઓ ગજવી હતી.

(3:59 pm IST)