Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રઘુવંશી પરિવાર રાસોત્સવના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ

રાજકોટઃ અહિંંના ૨૫ - ન્યુ જાગનાથ, હાર્મની હોસ્પિટલની બાજુમાં અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ થયો છે.

આ શુભ પ્રસંગે દીપ પ્રાગટ્ય માં રાજકોટ શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મિરાણી, બાંધકામ સમિતિ ચેરમેન  મનીષભાઈ રાડીયા, કાર્યાલય મંત્રી અનિલ ભાઈ પારેખ, પોલીસ આવાસ યોજના ડીરેકટર  ધર્મેન્દ્રભાઇ મીરાણી તેમજ શહેરના રઘુવંશી શ્રેષ્ઠીઓમાં અનંતભાઇ ચા વાળા, બાલાભાઈ પોપટ, દાણાપીઠ એસોસિએશનના પ્રમુખ બીપીનભાઈ કેશરીયા, જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી  કેતનભાઈ પાવાગઢી, રાજુભાઈ પોબારૃં (મહાજન પ્રમુખ), જનકભાઈ કોટક (પૂર્વ મેયર), રીટાબેન જોબનપુત્રા (મહાજન અગ્રણી) તેમજ રઘુવંશી પરિવાર ના પ્રતાપભાઈ કોટક, હસુભાઈ   ભગદેવ, રાજુભાઈ રૂપમ, શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, સુરેશભાઈ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા (અજંતા ટ્રાન્સપોર્ટ), ઉમેશભાઈ નંદાણી, નીતિનભાઈ રાયચુરા, યોગેશભાઈ પુજારા (પુજારા ટેલીકોમ), હરીશભાઈ લાખાણી, નીતુભાઈ ઠકકર, (સાવી એન્ટરપ્રાઇઝ) જીતુભાઇ કોટેચા (હોટલ યુરોપાઇન), બીપીનભાઇ બુધ્ધદેવ, હિતેશભાઇ બગડાઈ, અમીતભાઈ રૂપારેલ (જવેલદીપ જવેલર્સ), જેઠારામ ચતવાણી, અજયભાઇ કારીયા, વિજયભાઈ કારીઆ, કમલેશભાઈ લાલ, અશ્વિનભાઈ બુધ્ધદેવ, મનોજભાઈ ચતવાણી, મનુભાઈ જોબનપુત્રા, રમેશભાઈ ધામેચા, શરદભાઈ પો૫ટ, કૃનાલ ચોલેરા, યશ ચોલેરા, ડો.નિશાંત ચોટાઈ, ડો.હાર્દિપ રૂપારેલ, પ્રશાંતભાઈ (પાર્થ મૂવી), નિકુંજ પોપટ, ધવલભાઇ મીરાણી, અશોકભાઈ મીરાણી, હિમાંશુ દાવડા (અંબિકા સાઉન્ડ),ભરતભાઈ (મેડ મ્યુઝીક), નીખીલ રાજા (લાઈટીંગ), રાજા ગણાત્રા (વસંત સાઉન્ડ), સુરેશભાઈ રાચ્છ( સિધ્ધિ વિનાયક મંડપ) હાજર રહયા હતા.

શુભારંભના પ્રથમ દિવસે જ રઘુવંશી અગ્રણી કિરીટભાઇ કેશરીયા હસ્તે રઘુવંશી પરિચય મેળામાં અંદાજે ૨૦૦ ફોર્મનું વિતરણ કરવામાં આવેલ. તમામ રઘુવંશી ખેલૈયાઓ માટે રાસોત્સવ ૨૦૧૯નું કાર્યાલય સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી કાર્યરત રહેશે. તેમજ ફોર્મ વિતરણ અન્ય માહિતી મળી રહેશે. મો. ૯૮૨૪૪ ૦૦૦૩૦

  રઘુવંશી પરિવાર રાસોત્સવ ૨૦૧૯ના આયોજનને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી ની આગેવાની હેઠળ પ્રકાશભાઈ સોમૈયા, કોશિકભાઇ માનસતા, ધર્મેશભાઈ વસંત, બલરામભાઈ કારીયા, જતિનભાઈ દક્ષિણી, હરદેવ ભાઈ માણેક, કલ્પેશભાઈ તન્ના, અશ્વિનભાઈ જોબનપુત્રા, અમિતભાઈ અઢિયા, મેહુલભાઈ નથવાણી, મોહિતભાઇ નથવાણી, કલ્પેશભાઈ બગડાઈ, જતિનભાઈ પાબારી, ૨શેષભાઇ કારીયા, વિજયભાઈ મહેતા, વિજયભાઈ પોપટ, કેમ્સભાઇ વિઠલાણી, કેજસ વિઠલાણી, ધવલભાઈ પાબારી, વિપુલભાઈ કારીયા, કીર્તીભાઈ શીંગાળા, દર્શન કકકડ, વિમલભાઈ વડેરા, પ્રકાશભાઈ ગણાત્રા, શ્યામલભાઈ વિઠલાણી, રાજભાઈ વિઠલાણી, હિરેન કારીયા, વિપુલ મણીયાર, કિશનભાઈ વિઠલાણી, ચંદ્રેશભાઇ વિઠલાણી, યશ દાવડા, નિરવ રાડીયા, યશ અજાબીયા, હિતેષભાઈ ગટેચા, નીશીત જીવરાજાની, જલ્પેશભાઈ દક્ષિણી, સુધીરભાઈ સોમૈયા, નીરવભાઈ પુજારા તેમજ મહિલા સમિતિ માં શીતલબેન બુધ્ધદેવ, મીરાબેન કાનાણી, બીજલબેન ચંદારાણા, પ્રીતિબેન પાઉં, મનિષાબેન ભગદેવ, મેઘાબેન કાનાણી, તેમજ મધ્યસ્થ કાર્યાલયની શુભારંભની સંપૂર્ણ જવાબદારી મહેન્દ્રભાઇ જીવરાણી, હિમાંશુભાઈ કારીયા, કાનાભાઇ સોનછાત્રા, વિમલભાઈ પારેખ જહેમત ઉઠાવી રહયા છે.

(3:37 pm IST)