Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મોટી ટાંકી ચોક, ભીલવાસ અને ચંપકનગરમાં દેદીપ્યમાન શણગાર સાથે ઉજવાઇ રહેલ ગણેશોત્સવ

રાજકોટ : ગઇકાલથી ગણેશ મહોત્સવનો વાજતે ગાજતે પ્રારંભ થયો છે. ત્યારે આજે બીજા દિવસે સ્થાપન સ્થળોએ અનેકવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. ઉપરોકત ઉપરની હરોળની પ્રથમ તસ્વીર મોટીટાંકી ચોકમાં મહારાષ્ટ્ર મંડળ દ્વારા આયોજીત મહોત્સવની છે. જયારે બાજુની તસ્વીર ભીલવાસમાં બીરાજતા 'ભીલ કા રાજા' ની છે. નીચેની હરોળની પ્રથમ તસ્વીર સામા કાંઠે જાજરમાન આયોજન કરતા ચંપકનગર મહોત્સવ સ્થળની અને બાજુની તસ્વીર ભીલવાસમાં આવેલ રોકડીયા હનુમાન મંદિર પાસે ઉજવાય રહેલ ગણેશ મહોત્સવની છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:34 pm IST)