Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રાજકોટના નવા પ્રાદેશિક નગરપાલીકા કમીશ્નર સ્તૃતી ચારણ

રાજકોટના નવા પ્રાદેશિક (નગરપાલીકા) કમીશ્નર આઇએએસ ઓફિસર શ્રી સ્તૃતી ચારણની રાજ્ય સરકારે નિમણુંક કરતા આજથી ચાર્જ લેવા સંદર્ભે તેઓ રાજકોટ આવી પહોચ્યા હતા. સરકીટ હાઉસ ખાતે તેમનુ પ્રાદેશીક નગરપાલિકા કચેરીના જીજ્ઞાશાબેન તથા અન્યોએ સ્વાગત કર્યુ હતુ. બપોરે ચાર્જ સંભાળ્યા બાદ મેડમે સ્ટાફ મીટીંગ યોજી હતી અને પડતર કેસો અંગે વિગતો મેળવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:34 pm IST)