Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રાજકોટ સહિત પ જીલ્લાના ૩૭ ડેમોમાં ૦ાાથી ૧૧ ફુટ નવા પાણી આવ્યા

ફુલઝરમાં ૧૧ ફુટ નવુ પાણી ઠલવાયું: મોરસલ ઓવર ફલો...

રાજકોટ તા. ૩ :.. બે દિ' પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ સહિત પ જીલ્લાના ૩૭ ડેમોમાં ૦ાા થી ૧૧ ફુટ જેવા નવા પાણીની આવક થઇ હતી, સવારે ૮ વાગ્યે મળતા અહેવાલો મુજબ જામનગર જીલ્લાના ફુલઝરમાં ૧૧ ફુટ નવુ પાણી આવ્યું હતું. તો સુરેન્દ્રનગરના મોરસલ ડેમમાં ૬ાા ફુટ નવુ પાણી આવતા ડેમ ૧૩ ફુટે ઓવરફલો થયો હતો.

રાજકોટ જીલ્લો

 

 

ડેમનું નામ

ર૪ કલાકમાં થયેલ વધારો ફુટમા

હાલની સપાટી ફુટમાં

ભાદર

૦.૩૦

ર૬.૬૦

મોજ

૦.૩૩

૩ર.૦૦

ફોફળ

ર.ર૦

ર૦.૬૦

આજી-૧

૧.૩૮

ર૯.૯૦

આજી-ર

૧.૪૪

૩૦.૧૦

આજી-૩

૦.૮ર

ર૬.૭૦

ગોંડલી

૧.૪૮

ર૬.પ૦

વાછપરી

૦.૬૯

૧૮.૦૦

ન્યારી-૧

૦.૩૩

રપ.૧૦

મોતીસર

૦.૬૬

૧૪.૮૦

ફાડદંગ બેટી

૦.૬૬

૮.૬૦

છાપરવાડી-૧

૦.૩૩

૧૪.પ૦

છાપરવાડી-ર

૩.રર

રપ.૦૦

ઇશ્વરીય

૦.૪૯

૬.૭૦

કરમાળ

૩.૬૧

૯.ર૦

ભાદર-ર

૧.૧પ

૧૭.૧૦

મોરબી જીલ્લો

ધોડા ધ્રોઇ

૦.૪૯

૧૭.૦૦

ડેમી-૩

૦.૧૬

૧ર.૮૦

જામનગર જીલ્લો

સસોઇ

૧.૧૮

૧૬.૦૦

પન્ના

૦.૬ર

૧૩.૧૦

ફુલઝર-૧

ર.ર૬

૧૬.૦૦

સપડા

૦.૬૬

૧ર.૭૦

ફુલઝર-ર

૧૦.૯૩

--

વિજરખી

૧૦.પ૪

૮.પ૦

ફોફળ-ર

૧.પ૭

૧૪.ર૦

રંગમતી

૧.૪૮

૧પ.૪૦

ઉંડ-૧

૦.૧૬

ર૬.૧૦

વાડીસંગ

૧.૪૧

૧૦.ર૦

રૂપાવટી

૦.૩૩

૮.ર૦

રૂપારેલ

૦.૬૬

૭.૧૦

દ્વારકા જીલ્લો

સાની

ર.૧૩

--

વર્તુ-૧

ર.૯પ

૬.ર૦

વેરાડી-૧

૦.૬૬

૬.૭૦

સુરેન્દ્રનગર જીલ્લો

વઢવાણ ભોગાવો

૦.પ૦

૧૮.૧૦

ધોળી ધજા...

લીંબડી-ભોગાવો-૧ ૧.૩૧

૧૮.૭૦

 

મોરસલ

૬.પ૬

૧ર.

લીંબડી ભોગાવો-ર ૦.૪૯

૬.૯૦

 

નિંભણી

૦.૬૬

૧૦.૮૦

(11:32 am IST)