Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

શ્રદ્ધાપાર્ક બાલક્રિડાંગણમાં સાધનો મુકવા માંગ

રા.મ્યુ.કો.ની હદમાં આવેલ વોર્ડ નં.૧૮ ના શ્રદ્ધાપાર્ક સોસાયટીના મેઇન રોડ ઉર સ્ટોલની બાજુના બગીચાની અંદર રોજે રોજ તથા ઉનાળાના સમય ગાળામાં નાના બાળકોનો બાલક્રિડાગણમાં અતિશ્ય ટ્રાફીક રહેતો હોવાથી ત્થા બાલક્રિડાગણમાં આવતા હિચકાઓ તથા લપસણાઓ તથા ખુરશીવાળી ચકરડી તથા રાઉન્ડ ગોળ ચકરડી ઉચક નીચક સમંતોલન વગેરે નાના બાળકો માટે આવતા રમત ગમતના સાધનો તત્કાલ સ્થળ તપાસ સર્વે કરાવીને વધારાના બાલ ક્રિડાગણ રમત ગમતમા આવતા સાધનો મુકાવી અપાવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુ. કમિશનરને રજુઆત કરી છે.

(3:47 pm IST)