Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પશ્ચિમ બંગાળના દીધા ખાતે લેવાયેલ વિડિઓ માં પ્રચંડ હવા ફૂંકાય રહેલ નજરે પદે છે

સુપર સાયકલોન ફોનીની ઓડીશાના જગન્નાથપુરી ખાતે સવારે 9.30 વાગ્યે લેવાયેલ વિડિઓ કલીપ

ઓડીશાના ભુવનેશ્વર ખાતે એઇમ્સમાં આવેલ અંડર ગ્રેજ્યુએટ હોસ્ટેલનું આખું છાપરું ફોની વાવાઝોડામાં ઉડયું તેની પીઆઈબીના ડિજિ અને કેન્દ્ર સરકારના પ્રવક્તા સિતાંશુ રે એ ટ્વિટ કરેલ લાજવાબ વિડિઓ કલીપ

પુરી નજીક સવારે ૯ આસપાસ સુપર સાયકલોન ત્રાટક્યું ત્યારે પવનની ગતિ ૧૭૫ થી ૨૦૫ સુધી પહોંચી ગયેલ એ સમયે લેવાયેલ વિડિઓ માં ખતરનાક વાવાઝોડાની ઝલક જોવા મળે છે

આતંકવાદી સાથે સંબંધિત સત્ય ઘટના આધારીત બોલિવૂડ ફિલ્મ ઇન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડ ૨૪મીએ રિલીઝ થશે