Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

બાર કાઉ. ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલે વેકસીન મુકાવી

રાજકોટ તા. ૩: રાજકોટના જાણીતા એડવોકેટ અને ગુજરાત બાર કાઉ.ના પુર્વ ચેરમેન તેમજ બાર કાઉ. ઓફ ઇન્ડીયાના મેમ્બર, બી.જે.પી. લીગલ સેલના સહ કન્વીનર દિલીપભાઇ પટેલે કોરોનાં વેકસીનનો આજે પ્રથમ ડોઝ લીધો હતો.

આ સમયે તેમની સાથે ભાજપ મીડીયા સેલના અગ્રણી રાજુભાઇ ધ્રુવ અને ડો. પંકજ પટેલ હાજર રહ્યા હતાં.

(3:12 pm IST)