Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પ્રદ્યુમન પાર્કનાં ઘુવડ ચોરી પ્રકરણમાં સિકયોરીટી એજન્સીને ૧II લાખનો દંડઃ બ્લેક લીસ્ટ ન કરાઇ

રાજકોટઃ પ્રદ્યુમન પાર્કનાં બહુચર્ચીત ઘુવડ ચોરી પ્રકરણમાં બેદરકારી સબબ સિકયોરીટી એજન્સીને બ્લેક લીસ્ટની નોટીસ અપાયેલઃ જવાબ ગ્રાહ્ય રાખી એજન્સીને રૂ. ૧II લાખનો દંડ ફટકારવા મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીનો હુકમ

(3:50 pm IST)
  • પાકિસ્તાને દરિયામાંથી અપહરણ કરેલ માછીમારોની સંખ્યામાં વધારો : પાકમરીને ૮ બોટ અને ૪૨ માછીમારોને પકડી લીધા હોવાનું બહાર આવ્યુ : તમામ બોટ પોરબંદરની access_time 5:55 pm IST

  • ગયા વર્ષે યોજાયેલી ગોવામાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાંચ સંબંધીત ટિપ્પણીના આક્ષેપો અંગેના કેસમાં તેમના વિરુદ્ધ નોંધાયેલ મામલામાં નોટિસ ફટકારાઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ આ બાબત પરની આગામી સુનાવણી થશે. કેજરીવાલે જાહેરમાં મતદારોને ગોવા ચૂંટણીઓ દરમિયાન વિપક્ષી દળો દ્વારા મતદાનના બદલામાં આપવામાં આવતી કથીત લાંચ લઈ લેવાની અપીલ કરી હતી. access_time 12:59 am IST

  • અમદાવાદમાં અધિક મદદનીશ ઈજનેર ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા : ધોળકા તાલુકા પંચાયતના અધિક મદદનીશ એન્જીનિયર વિકાસ કામના બીલ મંજૂર કરવા લાંચ લેતા ઝડપાયા : એસીબીએ ટ્રેપ ગોઠવી અને ઝડપી લીધા access_time 5:54 pm IST