Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મેદાન પર આવતાની સાથે જ આકરા તાપમાં બેટીંગની સખત પ્રેકટીસ કરી

રાજકોટ : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે બપોરે ખંઢેરીના મેદાનમાં આવતાની સાથે જ પેડ બાંધી બેટીંગની નેટ પ્રેકટીસ શરૂ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મેદાન પર પહોંચી હળવી કસરતો કરી હતી. બાદમાં તમામ ખેલાડીઓ ફૂટબોલ રમ્યા હતા. ત્યારબાદ વિરાટ, ચેતેશ્વર સહિતના ટોચ સ્ટાર ખેલાડીઓએ બેટીંગની ભરપૂર પ્રેકટીસ કરી હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:19 pm IST)