Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

વસંત વાટીકા સોસાયટીમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટ :. શહેરના વોર્ડ નં. ૧૧ના વસંત વાટીકા સોસાયટીમાં કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજા, પરેશભાઈ હરસોડા, શ્રી પારૂલબેન ડેર તેમજ શ્રી વસંતબેન માલવી દ્વારા પેવિંગ બ્લોક કામનું ખાતમુહુર્ત કરવામા આવ્યું હતું. આ પ્રસંગે આ સોસાયટીના પ્રમુખ રમણીકભાઈ, ઉપપ્રમુખ ભરતભાઈ, મંત્રી અતુલભાઈ તથા આ સોસા.ના સભાસદ હંસાબેન મણવર, નાનજીભાઈ, કૌશિકભાઈ સહિતના સૌ ઉપસ્થિત રહ્યા હતા

(4:16 pm IST)