Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજકોટ જિલ્લાના ૬ નાયબ મામલતદારોની બદલી

રાજકોટ : જિલ્લા કલેકટર રેમ્યા મોહને જિલ્લાના ૬ નાયબ મામલતદારોની બદલીના નીચે મુજબ હુકમ કર્યા છે.

  

નામ

હાલની જગ્યા

બદલીની જગ્યા 

એચ.એચ. રાવલ

નાગરિક પુરવઠા કચેરી

જમીન સંપાદન કચેરી

જે.એલ. રાજાવાઢા

ઇમરજન્સી રીસ્પોન્સ કેન્દ્ર

મધ્યાહ્ન ભોજન-જસદણ

એ.એમ. મકવાણા

મધ્યાહ્ન ભોજન-જસદણ

પુરવઠા કચેરી ગોંડલ

આર.ડી. જાડેજા

પુરવઠા કચેરી-વિંછીયા

સર્કલ ઓફીસર-લોધીકા

પી.એચ. આચાર્ય

જમીન સંપાદન કચેરી

ખાસ શાખા, કલેકટર કચેરી

વી.એસ. ચૂડાસમા

દબાણ શાખા, પડધરી

ઇમરજન્સી રીસ્પોન્સ કેન્દ્ર, પડધરી

(11:55 am IST)
  • અમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો બાળકોને એ.એમ. ટીસીની બસમાં રાહત દરે મુસાફરીની ભેટ અપાશે access_time 12:44 pm IST

  • ગુજરાતમાં રોજગારી માટે છેડાયું : ઓનલાઇન આંદોલનઃ સી.એમ. કા જન્મ દિન બને રોજગાર દિન નવો હેશટેગ અપાયા : દિનેશ બાંભણીયાએ લીધી આગેવાની access_time 12:43 pm IST

  • ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં: યોગાનુયોગ ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા અને ગાંધીનગર સાંસદ ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : બંને જન પ્રતિનિધિ એક જ દિવસે કોરોના સંક્રમિત access_time 12:41 am IST