Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવા જતા ૪ કોંગી આગેવાનોની અટકાયત

રાજકોટઃ. હ્યુન્ડાઈ શોરૂમની સામે ખાડા પડી ગયેલ હોવા છતાં વોર્ડના કામ નથી થયા વારંવાર રજુઆત કરાઈ હતી. આજે ગોંડલ રોડ ઓવરબ્રિજના લોકાર્પણમાં આવતા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવા જતા કોંગ્રેસી આગેવાન કનકસિંહ જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, ઈલ્યાસભાઈ મુલતાનીની ક્રાઈમ બ્રાન્ચના કુલદીપસિંહ તેમજ આજી ડેમના કનકસિંહ સહિતે અટકાયત કરી હતી.

(4:13 pm IST)