Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

શહેર ભાજપ દ્વારા સંતશ્રી વેલનાથજી જયંતિની શોભાયાત્રાનું સ્‍વાગત

રાજકોટઃ સંતશ્રી વેલનાથજીની જન્‍મ જયંતિ અંતર્ગત નીકળેલ શોભાયાત્રાનું કિસાનપરા ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં શહેર ભાજપ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ તકે ગુજરાત મ્‍યુનીસીપલ ફાઈનાન્‍સ  બોર્ડના પૂર્વ ચેરમેન ડો.ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કુંવરજીભાઈ બાવળીયા, દેવજીભાઈ ફતેપરા, ભાનુબેન બાબરીયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી સહીતના સાથે બહોળી સંખ્‍યામાં વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:09 pm IST)