Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ગુરૂજન સોસાયટીમાં ડામરકામ

 વોર્ડ નં.૧૭માં આવેલ ગુરૂજન સોસાયટીમાં ડામર કામ શરૂ કરવામાં આવેલ છે. આ તકે વોર્ડના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી વોર્ડના પ્રભારી જીજ્ઞેશ જોશી, વોર્ડના પ્રમુખ જેન્તીભાઇ નોધણવદરા, વોર્ડના મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા વોર્ડના પુર્વ કોર્પોરેટર જેન્તીભાઇ સરધરા, પુર્વ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ જાડઠેજા ભાજપ અગ્રણીઓ ચિંતનભાઇ ભાલારા, રવજીભાઇ મકવાણા, રમેશભાઇ રામાણી, અમુભાઇ મકવાણા, કાળુભાઇ ચંદ્રાવન, હિતેન્દ્રભાઇ વડેરા, હરીભાઇ મસાણી, મગનભાઇ આસોદરીયા, શૈલેષભાઇ રામાણી, જગદીશભાઇ નગોરા, પરસોતમભાઇ, સંદિપભાઇ, મહાવીરભાઇ ઠકકર, અક્ષયસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહયા હતા. 

(3:56 pm IST)