Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

નવા વર્ષને આવકારવાનો થનગનાટ : રાજકોટના માર્ગો પર રાત્રે દિલ્હી જેવો માહોલ : ચિકકાર ટ્રાફીક

રાજકોટ : વર્ષ ૨૦૧૯ ની આખરી રાત્રી અને વર્ષ ૨૦૨૦ ની પ્રથમ પહોર નિહાળવા રાજકોટીયનો થનગની ઉઠયા હતા. ઠેકઠેકાણે યોજાયેલ વેલકમ ન્યુ યરના કાર્યક્રમોના કારણે માર્ગો ઉપર મોડી રાત્રે ચીકકાર ટ્રાફીક જોવા મળ્યો હતો. પહેલી નજરે તો એમ જ લાગે કે આ દિલ્હીમાં આવી ગયા કે શું? તસ્વીરમાં શહેરના ગૌરવપથ ગણાતા કાલાવડ રોડ પર લાંબી કતારોમાં શીસ્તબધ્ધ જઇ રહેલ વાહનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:52 pm IST)