Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ગીતાંજલી સોસાયટીમાં ડામર કામ

વોર્ડ નં. ૧૭ માં ગીતાંજલી સોસાયટી ખાતે ડામર કામ શરૂ કરવામાં આવતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને વોર્ડ કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીના હસ્તે કરવામાં આવેલ. તે સમયે વોર્ડ પ્રભારી જીજ્ઞેશભાઇ જોષી, વોર્ડ પ્રમુખ જેન્તીભાઇ નોંઘણવદરા, વોર્ડ મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, વોર્ડ પૂર્વ પ્રમુખ રાજુભાઇ ફળદુ, પૂર્વ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા, ભાજપ અગ્રણી હિતેન્દ્ર વડેરા, ચિંતન ભાલારા, રમેશભાઇ રામાણી, વિરેન કાચા, કેશુભાઇ નડીયાદરા, સંજયભાઇ સુદાણી, હાર્દીકભાઇ વેકરીયા, મુકેશભાઇ ઢોલરીયા, શૈલેષભાઇ સખીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:44 pm IST)