Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

નવા વર્ષને વધવતો ખ્રિસ્તી સમુદાય

વીસમી સદીના ૨૦માં વર્ષમાં પ્રવેશને ખ્રિસ્તી સમુદાય દ્વારા હર્ષોલ્લાસ સાથે માનવામાં આવ્યો હતો. શહેરના કાલાવડ રોડ સ્થીત પ્રેમમંદીર ખાતે લોકો ઉમટી પડયા હતા. ૨૦૧૯ના છેલ્લા દિવસે રાત્રે ૧૨ના ટકોરે ૨૦૨૦ના આગમનને વધાવતા સંદેશાની મોટી સંખ્યામાં આપ-લે થઇ હતી. તસ્વીરમાં પ્રેમમંદીર ખાતે ઉપસ્થિત માનવ મેદની જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:33 am IST)