Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨ર
તા. ૧-૧-ર૦રર શનિવાર
શિવરાત્રી, માગસર વદ-૧૪
ખ્રિસ્તી નૂતન વર્ષારંભ
ર૦રરનો પ્રારંભ
વિંછુડો ૧૯-૧૮ સુધી
ભદ્રા ૧૭-૩૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૭-ર૮
સૂર્યાસ્ત-૬-૧ર,
ચંદ્ર રાશિ વૃશ્ચિક (ન.ય.)
૧૯-૧૮ થી ધન (ભ.ફ.ધ.ઢ)
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૯ થી ૧૩-૧ર સુધી, ૮-૪૮ થી શુભ ૧૦-૦૯ સુધી
૧ર-પ૦ થી ચલ-લાભ-અમૃત
૧૬-પ૩ સુધી ૧૮-૧૩ થી લાભ
૧૯-પ૩ સુધી ર૧-૩ર થી
શુભ-અમૃત- ર૪-પ૧ સુધી
શુભ હોરા
૮-રર થી ૯-૧પ સુધી ૧૧-૦૩ થી ૧૩-૪૪ સુધી ૧૪-૩૮ થી ૧પ-૩ર સુધી, ૧૭-૧૯ થી ર૦-ર૬ સુધી
બ્રહ્માંડના સીતારા
આજથી ઇસુનુ નવુ વર્ષ ર૦રર નો શુભ પ્રારંભ થાય છે. નવુ વર્ષ દેશ અને વિશ્વ માટે શુભફળ દેનાર રહે. લાખો કરોડો વાંચકોને નવુ વર્ષ ખુબ જ લાભદાયક તંદરસ્તી આપનારું લાબુ આયુષ આપનારું સુખદ રહે તેવી ઇશ્વરને પ્રાર્થના
વક્રતુડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ
નિર્વિધ્ન કયુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા
વાકા સુંઠ વાળા વિશાળ શરીર વાળા અને કરોડો સૂર્ય જેવી શકિત અને તેજ ધરાવતા હે દેવ અમારા શુભ કાર્યોમાં કોઇ વિધ્ન ન આવે અને કાર્ય સફળ થાય તેવા આશિર્વાદ આપો.
ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરીએ કે તેઓ દેશ અને વિશ્વને દરેક જીવોને શુભત્વ પ્રા થાય તંદુરસ્તી આપે વિશ્વમાં સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના નવા વર્ષના કુમારભાઇ ગાંધીના
હેપી ન્યુ ઇઅર.